પ્રેસ રૂમ

 • પ્રેસ લાઇબ્રેરી આયકન

  ઝુંબેશો

  YouTube સમુદાયને પ્રકાશિત કરે એ ઝુંબેશો તપાસો.

 • પ્રેસ લાઇબ્રેરી આયકન

  B-રોલ

  પ્રેસ માટે YouTube વિશે વિડિઓઝ.

આંકડા

 • YouTube એક બિલિયન કરતા વધુ વપરાશકર્તાઓ ધરાવે છે — લગભગ ઇન્ટરનેટ પર છે તે તમામ લોકોનો એક તૃતીયાંશ ભાગ — અને લોકો દરરોજ YouTube પર લાખો કલાક જુએ છે અને અબજો દૃશ્યો બનાવે છે.
 • YouTube પર જોવાયાના સમયમાં વૃદ્ધિ થઈ છે અને તે સતત ત્રણ વર્ષથી વર્ષ દર વર્ષ ઓછામાં ઓછી 50% જેટલી વધે છે.
 • YouTube 88 દેશમાં સ્થાનીકીકૃત છે અને 76 અલગ અલગ ભાષાઓમાં ઍક્સેસ કરી શકાય છે, જે વિશ્વની 95% ઇન્ટરનેટ વસ્તીને આવરી લે છે.
 • વધુ જાણો

મીડિયા સંપર્કો

YouTube માટેની પ્રેસ પૂછપરછો press@youtube.com પર નિર્દેશિત થઈ શકે છે.