1800 વર્ષથી પણ વધારે યહુદી સંપૂર્ણ વિશ્વમાં વિખરાયેલા રહ્યા.
ત્યાર પછી, 1948 માં અશક્ય શક્ય થયું. ઇઝરાયલ રાષ્ટ્ર પુન:પ્રતિષ્ઠિત થયું અને યહુદીઓ નિયત સ્થાને પાછા ફર્યા. ઘણા ઇસાઈઓ આ ઘટના જોઇ અલૌકિક અને ઇશ્વરનો આશિર્વાદ માને છે. પણ શું આ સાચે જ ઇશ્વરનો આશિર્વાદ છે અથવા કોઇ અસુર શક્તિના હોવાનો સંકેત છે. આ ફિલ્મમાં આ જ બધા તથ્યોનો સમાવેશ છે.