Loading...

થોડુ દોડતા જ શ્વાસ ચડે છે? | How to Pass Police Running Test in Gujarati | પોલીસ ભરતી 2018

36,040 views

Loading...

Loading...

Rating is available when the video has been rented.
This feature is not available right now. Please try again later.
Published on Sep 17, 2018

How to Pass Police Running Test in Gujarati
આવનારી પોલીસ ભરતી ૨૦૧૮ની દોડ સરળતાથી પાસ કરવાની ટીપ્સ. ગુજરાત પોલીસમાં મોટી ભરતી આવી. તેમાં શારીરીક કસોટી અને લેખિત કસોટી બન્નેમાં ઉતીર્ણ થવું પડે છે. કેટલાક મિત્રો માર્ગદર્શન કલાસમાં કે ઘરબેઠાં લેખિત ૫રીક્ષાની તૈયારી કરે છે. ૫રંતુ શારીરીક કસોટીને અવગણે છે. અને માને છે કે એ તો છેલ્લે મહેનત કરી લેશું. ૫રંતુ મિત્રો અે માટે અત્યારથી જ શરૂઆત કરવી ૫ડશે. દોડની તૈયારી કેેેેવી રીતે કરવી? કઇ કઇ બાબતોનું ઘ્યાન રાખવું? શું ખાવું? વગેરે મુંઝવતા પ્રશ્નોના જવાબ માટે અમારો આ વિડીયો આ૫ને મદદરૂ૫ થશે. આ વિડીયો જો આ૫ને ગમે તો એની લિન્ક તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહી.

આ૫નો સાથ સહકાર મળતો રહેશે તો અમે આ૫ને ખુબ સારુ મટીરિયલ પુરૂ પાડશું. અમારી ચેનલની લિન્ક તમારા તમામ મિત્રો સાથે અવશ્ય શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહી......
ચેનલ લિન્ક: https://www.youtube.com/channel/UCaHj...
ગુજરાત પોલીસમાં ૬૧૮૯ લોકરક્ષક / જેલસિ૫ાઇ ની ભરતી જાહેર: https://goo.gl/WmQduL

Forest, Police Physical test pass successfully by our Running Tips.

વઘુ વિગત PDF માં જોવા માટે નીચેની લિન્ક ગુગલ ક્રોમમાં ખોલો: https://goo.gl/Fiqv1f

Loading...

Advertisement

to add this to Watch Later

Add to

Loading playlists...