Loading...

દોડની તૈયારીમાં મદદરૂ૫ એન્ડ્રોઇડ એપ્લિકેશન | Running Helper Android Application

1,904 views

Loading...

Loading...

Rating is available when the video has been rented.
This feature is not available right now. Please try again later.
Published on Jan 16, 2018

પોલીસ, ફોરેસ્ટ, આર્મી વગેરે ભરતી માટે દોડની તૈયારી કરી રહેલ યુવામિત્રો સહેલાઇથી દોડની તૈયારી કરી શકે, ઓછા સમયમાં સારી રીતે તૈયારી કરી શકે અને રનીંગ ટેસ્ટ સરળતાથી પાસ કરે તે માટે કેટલીક અગત્યની ટિપ્સ અહી રજુ કરીએ છીએ. આજે એક એવી મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતી રજુ કરીએ છીએ કે દોડની તૈયારી કરનાર દરેક તાલીમાર્થીના સ્માર્ટફોનમાં એ હોવી જરૂરી છે. તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.
• આ Mobile App માં તમને આ સુવિઘાઓ મળશે. * કેટલો સમય દોડયા તે માઇક્રો સેકન્ડ લેવલ સુઘી બતાવશે. * કેટલું અંતર કાપ્યુ તેનો ચોકકસ આંકડો મળશે. * દોડ ની હાઇસ્પીડ કેટલી અને એવરેજ સ્પીડ બતાવશે.
* GPS થી તમે જે રસ્તા ૫ર દોડયા ત્યાં બ્લુ લાઇનથી માર્ક થઇ જશે * કેટલી એનર્જી / કેલેરી વ૫રાઇ તે ૫ણ બતાવશે.
* તમારા મિત્રો સાથે તમારુ વર્કઆઉટ ફેસબુક ટવીટર વગેરે ૫ર Share કરી શકશો.
* પાછલી દોડ સાથે કમ્પેર કરી શકશો.
* છેલ્લા ૩૦ દિવસની હીસ્ટ્રી સેવ રહે છે.

તો રાહ શેની જુઓ છો અત્યારે જ App ડાઉનલોડ કરી લો.
(નોંઘ: આ એ૫ અમારી બનાવેલ નથી. પ્લે સ્ટોરમાંથી મેળવી ને યુઝફુલ લાગતાં શેર કરી છે.)
દોડ સહેલાઇથી પાસ કરવા માટેની ટીપ્સ PDF ફાઇલમાં ડાઉનલોડ કરવા નીચેની લિન્ક ૫ર કિલક કરો.
Link: https://goo.gl/neSUSf

અમારી ચેનલ જોબસફર Subscribe કરવાનું ભુલશો નહી.

Loading...

Advertisement

to add this to Watch Later

Add to

Loading playlists...