Loading...

DIKRI VAHAL NO DARIYO | Superhit Family Gujarati Natak | Homi Wadia, Ami Trivedi, Chitra Vyas

176,616 views

Loading...

Loading...

Loading...

Rating is available when the video has been rented.
This feature is not available right now. Please try again later.
Uploaded on Apr 15, 2011

Erstwhile affluent Majumdar family has been facing financial crisis for almost a year. For the family, real turmoil sets in when a soft-spoken lady befriends family members. Eventually, she claims to be biological mother of their adorable 16 years old daughter - Urja. She has got all the evidences to prove her claim and demands her custody. Emotions reach their peak when Majumdar family realizes that they do not have choice but to go apart from their darling daughter for her better future. To know Urja’s fate, watch this sentimental play that will surely touch your heart and soul.

દિકરી વ્હાલનો દરિયો
એક સમયે સમૃદ્ધ એવું મજુમદાર પરિવાર લગભગ છેલ્લા એક વર્ષથી નાણાકીય સંકળામણ અનુભવી રહ્યંક છે. પરિવાર માટે ખરેખર કટોકટીની શરૂઆત ત્યારે થાય છે જ્યારે એક હસમુખી અને મીઠા-બોલી સ્ત્રી પરિવારના સભ્યો સાથે ઘરોબો કેળવી લે છે. સમય જતા આ સ્ત્રી તેમની ૧૬ વર્ષની વ્હાલસોયી દીકરી ઉર્જાને જન્મ આપનારી માતા હોવાનો દાવો કરે છે. તેની પાસે પોતાની વાત પુરવાર કરવા માટે જરૂરી એવા બધા જ પુરાવાઓ છે. તે ઉર્જાને પોતાની સાથે લઇ જવાની માંગ કરે છે. લાગણીઓ ચરમસીમાએ પહુંચે છે જ્યારે પરિવારજનોને લાગે છે કે તેમની લાડકી દીકરી ઉર્જાની ભલાઈ માટે તેનાથી વિખુટા થવા સિવાય તેમની પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. ઉર્જાનું ભાવિજાણવા માટે જુઓ આ લાગણીસભર નાટક જે જરૂરથી તમારા હૃદય અને આત્માને સ્પર્શી જશે.

Producer: Homi Wadia
Writer: Uttam Gada
Director: Homi Wadia
Cast: Ami Trivedi , Chitra Vyas , Sharad Vyas, Jay Purohit, Pratap Sachdev & Mansi Patel

Subscribe now to get regular updates on new Gujarati Movies and Stage plays at www.youtube.com/shemaroogujarati
To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store : https://goo.gl/RLBoqe
Google Play Store : https://goo.gl/LqlaQj

Best Gujarati Drama's ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )
https://www.youtube.com/playlist?list...
Comedy Drama's (રમુજી નાટકો )
https://www.youtube.com/playlist?list...
Family Comedy Drama's ( કૌટુંબિક ડ્રામા )
https://www.youtube.com/playlist?list...
Other Drama's ( નાટકો )
https://www.youtube.com/playlist?list...
Gujarati Natak Promos
https://www.youtube.com/playlist?list...

Loading...

Advertisement
When autoplay is enabled, a suggested video will automatically play next.

Up next


to add this to Watch Later

Add to

Loading playlists...