• Oont Kahe - RAME (Gujarati Hip-hop / Rap Song feat. Poem by Kavi Dalpatram)

    3,102 views 1 month ago
    OONT KAHE by RAME (A Tribute to Kavi Dalpatram)

    Lyrics :

    ઊંટ કહે આ સમા માં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળ માં પક્ષી ઓ ને પશુ ઓ અપાર છે (x 2)

    દુનિયા માં કેવા કેવા લોકો ફરે છે
    ખબર નથી પડતી કે આમ કેમ કરે છે
    સમજે છે જાણે પોતે સમજે છે આખું જગત
    પણ નથી જાતે ઉપાડિયો પાણી નો યે જગ

    જેવાં છે પોતે પોતાને જોવા માંગતા નથી
    તો એ લોકો ની વાતો કરતાં એ થાકતા નથી
    ભૂતકાળ ની વાતો ને ભાવિ ની ચિંતા માં તેઓ ક્યાંક
    આજ ની મજા ને પુરી માણતા નથી

    રહે છે હાઈ તે કાયમ ભરી ને રાઈ મગજ માં
    કોઈ કાઢો જઈને તેમને આ ગેરસમજ માંથી
    ક્યાંથી આવે છે, કકળાટ લાવે છે ,
    ખોડખાપણ કાઢી દુનિયા ન ઝગડાવે છે

    આવા સમયે કવિ દલપતરામે
    કહેલી પેલી વાત પાછી યાદ આવે છે કે

    ઊંટ કહે.. (x 2)

    ઊંટ કહે આ સમા માં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળ માં પક્ષી ઓ ને પશુ ઓ અપાર છે
    બગલા ની ડોક વાંકી , પોપટ ની ચાંચ વાંકી , કુતરા ની પૂંછડી નો વાંકો વિસ્તાર છે
    વારણ ની સૂંઢ વાંકી , વાઘ ના છે નખ વાંકા , ભેંસ ને તો શિર વાંકા, શીંગડા નો ભાર છે
    સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ .. ઓહો
    સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ , અન્ય નું તો એક વાંકુ આપ ના અઢાર છે.

    ઊંટ કહે આ સમા માં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળ માં પક્ષી ઓ ને પશુ ઓ અપાર છે (x 2)

    આ જ દુનિયા માં એવા પણ લોકો છે જે બીજા નું દુઃખ સહી ને પોતે ખુશ રહે છે
    ખુશી ક્યાંક ચુકે પણ દુઃખ માં આગળ રહી માણસાઈ નું ઉદાહરણ બને છે
    એક દી આવશે મોત સારી પેટે જાણે છે ને દિલ ખોલી જિંદગી ની હર ક્ષણ માણે છે
    નથી બંગલા ગાડી કે નથી બેન્ક બેલેન્સ તો યે તેના કરમ નું ખાતું ક્યાં ઉધાર બોલે છે

    મહેનત ની કમાણી થી એનું ઘર ચાલે છે ને રહેમત ખુદા રોજ એના પર વારે છે
    આંસુઓ થી પરોવેલી નાની નાની ખુશીઓ ની સામે મોટા સપનાઓ પણ માત ખાય છે
    જ્યારે આવા લોકો ની સામે આંગળી ચીંધે છે પેલા ઊંટ જેવા લોકો એક વાત ભૂલે છે
    એક આંગળી ચીંધો ત્યારે વળતી બાકી ચાર છે , અન્ય નું તો એક વાંકું, આપ ના અઢાર છે.

    ઊંટ કહે આ સમા માં વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળ માં પક્ષી ઓ ને પશુ ઓ અપાર છે
    બગલા ની ડોક વાંકી , પોપટ ની ચાંચ વાંકી , કુતરા ની પૂંછડી નો વાંકો વિસ્તાર છે
    વારણ ની સૂંઢ વાંકી , વાઘ ના છે નખ વાંકા , ભેંસ ને તો શિર વાંકા, શીંગડા નો ભાર છે
    સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ....
    સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ , અન્ય નું તો એક વાંકુ આપ ના અઢાર છે.


    Listen / Stream the song online :

    SoundCloud : https://soundcloud.com/rame......
    Spotify : http://bit.ly/oont-spotify
    Apple iTunes : http://bit.ly/oont-apple
    Amazon Music : http://bit.ly/oont-amazon
    Google Play Music : http://bit.ly/oont-google
    JioSaavn : http://bit.ly/oont-jio


    Credits : OONT KAHE by RAME

    Original poem Oont Kahe by Kavishwar Dalpatram CIE
    Extended Lyrics / Music / Vocals / Arrangement / Mix & Master : RAME
    Direction / Choreography : RAME
    Cinematography : Darshit Nayak
    Location courtesy : Angana Nanavaty & Family

    Kids in the costumes :

    Camel - Jyoshhit Bhatt
    Elephant - Jashvi Mehta
    Tiger - Maurya Shah
    Peacock - Kanva Sheth
    Cow - Neevan Shah
    Parrot - Shaurya Mehta
    Rabbit - Saanvi Bhatt
    Dog - Dhruvi Shah
    Police - Jash Desai
    White Fairy - Hiya Gohel
    Pink Fairy - Aanya Shah


    Concept execution by Team mQube

    Branding and Marketing Communications Partner:
    BRANDiogram by Saraswati Ponkia

    Digital Support by Jaymik Shah

    Album Cover art : ArtPunilrajsinh.com


    Special Thanks :

    Archit Chauhan
    Dhaval Modi
    Punilrajsinh Solanki
    Rachana Abhishek Bhatt
    Meenal Shah
    Keyur Bhatt
    Khushboo Shah
    Kaivan Sheth
    Deepal Shah
    Rujuta Mehta
    Soham Gohel
    Rishita Desai
    Vrunda Mehta
    Kaivan Sheth
    Akshat Tiwari
    Bhavana Thakor
    Jayesh Thakor

    The wonderful school group of Sadhana for always being there to support!

    The entire group of Venture Syndicate for their incredible inputs!

    Please subscribe and press the bell icon for all my future updates! Show less
    Read more
  • Uploads Play all

    This item has been hidden
  • Recent activities Play all

    This item has been hidden
to add this to Watch Later

Add to

Loading playlists...