2,025
  • GujaratiTV || ગુજરાતીઓનો ધબકાર....

    1,252 views 4 years ago
    ગુજરાતીઓનો ધબકાર....

    ગુજરાત અને ગુજરાતની બહાર વસતા તમામ ગુજરાતીઓ માટેની પહેલ.

    ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની યાદને હરહંમેશ સાચવી રાખવા.

    ગુજરાતી સાહિત્ય -- ગુજરાતી લોકોના સાહિત્ય પ્રેમ જાળવી રાખવા.

    ગુજરાતી તહેવાર -- વાનગી -- સંગીત -- નાટક -- કલા સર્વત્ર પહોંચાડવા.

    ગુજરાતની ગરિમા અને સંતવાણીનો કાયમી ધોરણે સંગ્રહ કરી દર્શાવવા.

    ગુજરાતના જોવાલાયક સ્થળ -- ધાર્મિક સ્થળો -- ફરવાના સ્થળો વગેરે.

    નાની કે મોટી કોઈપણ સારી ગુજરાતની વાતને સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ કરવા.

    ગુજરાતી માધ્યમમાં સારી વસ્તુ, વાત કે કાર્યક્રમનો સંગ્રહ કરી દર્શાવા.

    બાળકથી લઈને વૃધ્ધો સુધીના લોકો માટેની સામગ્રી.


    www.gujaratitv.com - 1st Internet Gujarati Channel Show less
    Read more
  • Popular uploads Play all

    This item has been hidden
to add this to Watch Later

Add to

Loading playlists...