Syādlā - Vaishnav Jan To (Rāg - Āshāvari, pada 196)

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
1,258
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Oct 13, 2009

Funeral Procession
Recorded on March 6, 2008 at Syādlā, Madhi, Vālod, Surat, Gujarāt, India
નાદબ્રહ્મ પદ - ૧૯૬, રાગ - આશાવરી
Nādbrahm pada 196, Rāg - Āshāvari
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે ... ટેક
vaishnav jan to tene kahi-e, je pida parā-ii jāne re
para-dukhe upa-kār kare toye, mana abhimān na āne re ... repeat

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે ... ૧
sakala lokamā sahune vande, nindā na kare keni re
vācha kāchha mana nis-chala rākhe, dhana dhana jana-ni teni re ... 1

સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે ... ૨
sama-dashti-ne trushnā tyāgi, para-stri jene māta re
jihvā thaki a-satya na bole, para-dhana nava jhāle hātha re ... 2

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે ... ૩
moha māyā vyāpe nahi jene, drudha vai-rāgya jenā mana-mā re
rāma nāma shuň tāli lāgi, sakala tiratha tenā tanamā re ... 3

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયોં તેનું દર્શન કરતા, કુળ ઇકોતેર તાર્યા રે ... ૪
vana-lobhi ne kapata-rahita chhe, kāma krodha ni-vāryā re
bhane nara-sai-yo tenu darashana karatā, kula iiko-tera tāryā re ... 4

  • likes, 0 dislikes

All Comments

Adding comments has been disabled for this video.

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more