જન મંગલ નામાવલી ગુજરાતી કે દેવનાગરી લિપિમાં આપવી જોઈએ. રોમન લિપિમાં ઉચ્ચારમાં ભૂલ થવાનો સંભવ રહે. કોઈ પણ મંત્ર જાપમાં ઉચ્ચાર શુદ્ધ હોવા બહુ જ જરૂરી છે. જેમને ગુજરાતી કે દેવનાગરી વાંચતા નથી આવડતું તેમને લક્ષમાં રાખીને રોમન લિપિમાં જન મંગલ આપ્યું હોય તો એના આધારે પાઠ કરનારને દોષમાં નાખ્યા જેવું થયું છે.

-રામ કરશનદાસ ઠક્કર, ભુજ.
vavad 3 months ago