Madi taru kanku kharyu - Asha Bhosle Gujarati Bhajan
Loading...
58,081
Top Comments
see all
All Comments (20)
-
મંદિર સર્જાયું ને ઘંટારવ જાગ્યો... નભ નો ચંદરવો માં એ આંખ્યું માં આંજ્યો... દીવો થાવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો... કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો... માવડી ની કોટ માં તારા ના મોતી... જનની ની આંખ્યું માં પૂનમ ની જ્યોતિ... છડી રે પુકારી માં ની મોરલો ટહુક્યો... કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો... નોરતા ના રથ ના ઘૂઘરા રે બોલ્યા... અજવાળી રાતે માં એ અમરત ઢોળ્યા... ગગન નો ગરબો માના ચરણો માં જુક્યો... કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો...
-
Jai Mata ji
-
No words are enough to describe the effect this bhajan etches on listener's heart! Superb work by all - the creator, composer and of course the great Ashaji!
-
jai mataji
-
i love this song
-
Asha is always great, its really touchy song
its make me always happy
-
Superb!
-
Yes I Do have....
-
Wah Wah Ashaji.
Salam Avinashbhai.
I think it's Raag Jaunpuri.
Loading...
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
mirchy2001 1 year ago 8
simply excellent
llkkyy2345 3 years ago 3