આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!.wmv

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
737 views
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Oct 3, 2010

અશ્વિન ચૌધરી ઇલેક્ટ્રીક એન્જીનીયર છે, તેમજ એક કવિ અને લેખક પણ ખરા. તેમની મનપસંદ કવિતા એટલે સ્વલીખીત "માણસ જાણે મોબાઇલ થઇ ગયો" છે જેની નોંધ અગ્રણી મેગેઝીન ચિત્રલેખાએ લીધેલ છે. સ્વલીખીત ગાયનોની ઓડીયો સી.ડી. પણ તેમણે બહાર પાડેલ છે. ફોટોગ્રાફીનો પણ શોખ ખરો. તેમનો સંપર્ક ફેસબુક પર થઇ શકશે. લિન્ક: http://www.facebook.com/profile.php?id=100000974352465

—--

તમે ઘરની બહાર નીકળો પછી મોબાઇલનાં દર્શન ના થયા હોય એવું કોઇ દિવસ બન્યું છે? રોડ ઉપર, બસ સ્ટેંન્ડ પર કે પછી ઓફિસે,બજારમાં કે પછી મંદિરે, જ્યાં જાઓ ત્યાં કોઇ ને કોઇ વ્યક્તિ મોબાઇલ હાથમાં પકડીને લાંબી લચક વાતો કરતો જ હોય છે. છેલ્લા બે વર્ષમાં તો સંદેશા વ્યવહારનો આખો સિનારિયો બદલાઇ ગયો છે. મોંઘી લકઝુરિયસ ગાડીમાં ફરતા શ્રીમંતો કે પછી સામાન્ય રેંકડી લઇ ફરતો ફેરિયો, બધાં જ વર્ગના લોકો મોબાઇલઘેલા બન્યા છે. મોબાઇલે સૌ કોઇના જીવનમાં એટલી હદે પગપેસારો કર્યો છે કે હવે તે બધા માટે અનિવાર્ય બન્યો છે. આટલું ઓછું હોય તેમ મોબાઇલ કંપનીવાળા પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી સ્કીમો લાવતા હોય છે જેથી ગ્રાહકો પણ વર્ષે વર્ષે નંબરો અને મોબાઇલના નવા નવા મોડેલો બદલતા રહેતા હોય છે.કોકવાર પ્રિપેઇડ તો ક્યારેક પોસ્ટપેઇડ એમ નવી નવી સ્કીમો માનવી અપનાવતો રહે છે. મોબાઇલની સંગતમાં રહીને માનવી પણ મોબાઇલ જેવો જ થવાં માંડ્યો છે. કેટલાક માણસોની હરકતો કે રહેણીકરણી જોઇએ તો આપણે સહજ રીતે બોલી જઇએ કે...

  • likes, 0 dislikes

Link to this comment:

Share to:
see all

All Comments (3)

Sign In or Sign Up now to post a comment!
  • wah aswinbhai,

    sundar rachna ......

  • very nice

  • chitralekha ma tamne joyel

Loading...

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more