Lord Krishna - Jal Kamal - Narsinh Mehta - Gujarati Bhajan with translation
Top Comments
All Comments (52)
-
Hi I donot know Gujarathi.. :) I am from the south. Can you please post it in English so i can read it.
-
can someone tell me what website i can download this exact version of the bhajan from...will be doing a play with the kids at my mandir and want to use this exact version...other versions are too slow Thanks in advance
-
બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો
નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે
બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને
થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો
-
મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો
-
@bharamas Jai Shri Krishna. I found this for you : જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો
-
Great song! loving it!
-
-
This Bhajan reminds me days of my childhood.. this is the best thing one can listen in the morning..awesome composition by Narsinh Mehta... Thanks a lot !!!
-
thank you..... i was used to here this amazing bhajan for years at home now i listen after many years thank you very much god bless u
-
Thank u for posting! Really Appreciated, god bless! <3
.....this is so amazing experience to hear this in the early morning....i just walk up so early and looking for something to cheer me up....remembered old school days....27 years on and still counting...tommorrow is my birthday....i got my blackberry as gift...but this is priceless...aaankh ma aanshu aavi gaya...
davemayur9 2 years ago 39
Thanks....... Jai Shree Krishna
jignesh1210 2 years ago 24