Gujarati-Phota Sathe Arji

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
1,056
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Jul 5, 2008

Very Nice Song

Category:

Music

Tags:

License:

Standard YouTube License

  • likes, 0 dislikes

Link to this comment:

Share to:

Uploader Comments (loveamplechirag)

  • હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો, ફોટા સાથે અરજી ! હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં? મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી? એમાં તમે કરજો, ફોટા સાથે અરજી ! હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી.. એમાં તમે કરજો, ફોટા સાથે અરજી ! (Continued....
  • Continued......

    હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,

    એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,

    હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી

    એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

    ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું

    લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું

    પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !

    એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

see all

All Comments (2)

Sign In or Sign Up now to post a comment!
  • Can't stop listening to it again and again..

  • Very well sung by Aishwarya majmudar..

Loading...
Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more