Marriage Procession - Sat-guru-ji Re 1 of 2 (Rāg - Dhol, pada 769)

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
504 views
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Mar 3, 2010

Nādbrahm pada 769, Rāg - Dhol
Marriage Procession, December 31, 2009 at Kapurā, Vyārā, Surāt, Gujarāt, India
નાદબ્રહ્મ પદ - ૭૬૯, રાગ - ધોળ
સતગુરુજી રે લગન લઇ આવ્યા, શબ્દ સંસાર મારે મન ભાવ્યા;
પ્રેમની આરતી મોતીડે વધાવ્યા, તો ભાગ્ય ફર્યાં પેલા ભવતણા રે ... ટેક

શબ્દરૂપી ચાંદલિયો ચોડ્યો, નિવૃત્તિ કન્યા શું વિવાહ જોડ્યો;
કામ ક્રોધનો ભય સહુ મોડ્યો, તો વિવાહ જોડ્યો જુગતે કરી રે ......... ૧

ગગન મંડલમેં માંડવો રચાવ્યો, પચરંગી રંગે રંગાયો;
અમી રસ કુપી દોરીએ બંધાયો, તો સાયો કાચે તાર શું રે ................. ૨

મંડપની શોભા અતિ સારી, રત્ન જડિત જરૂખા ને જારી;
અનંત કલા સુરતિ જાયે વારી, તો ઝલહલ જ્યોતિ ત્યાં ઝળહળે રે ...... ૩

હૃદયમેં હરિવર તોરણે આવ્યા, સોળે કળા સંપૂર્ણ લાવ્યા;
પ્રેમની આરતી મોતીડે વધાવ્યા, તો નિરખ્યા રૂપ નયણાં ભરી રે ..... ૪

સુષ્મણા સાસુજી પોંકવા આવ્યા, પાંચ પચ્ચીશને વાળી લાવ્યા;
ઇંગલા પિંગલાને બેડલાં ચઢાવ્યાં, તો પોંકણ પોંક્યા પ્રેમશું રે .......... ૫

નિવૃત્તિ કન્યાને પધરાવો, સતગુરુ શબ્દનો હસ્ત મેળવાવો;
રણકાર વેદની ધૂમ મચાવો, તો અનહદ વાજાં ગડગડે રે ................. ૬

ભજન કરી જેણે હરિવર વરીઆ, જન્મ મરણ નો ફેરો ટળીઆ;
કહે પ્રેમદાસ સાચા સતગુરૂ મળ્યા, તો અખંડ ચૂડો અમર રહ્યો રે ....... ૭

  • likes, 0 dislikes

All Comments

Adding comments has been disabled for this video.

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more