Uploaded videos
1-10 of 125-
chhalkatu aave beladu_By_Asha Bhonsle & Chorus_Gujarati_Lok-Geet.wmv
tiajoshi
1 views
છલકાતું આવે બેડલું !,મલકાતી આવે નાર રે
મારી સાહેલીનું બેડલું ........
સ્વર:- આશા ભોસલે અને સખીઓ
સંગીત:- અવિનાશ વ્યાસ
ગુજરાતી-લોકગીત
-
ho raaj re, mane ker kaanto vagyo_By_Usha Mangeshkar_Mahendra Kaoor_Gujarati_Lok-Geet.wmv
tiajoshi
7 views
હો રાજ રે !
વાવડીનાં પાણી ભરવા ગ્યા'તા
મને કેર કાંટો વાગ્યો...............
સ્વર:-ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપુર
લોકગીત
સંગીત:- અવિનાશ વ્યાસ
[ Entity: The Orchard...
-
jher to pidha jani-jani_By_Rekha Trivedi_Gujarati_Bhajan.mp4
tiajoshi
6 views
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડા રાણા; ઝેર તો પીધાં જાણી જાણી.........................
"મીરાંબાઈ રચીત ભજન"
સ્વર: રેખા ત્રિવેદી
-
mara sayhaba ni paghadiye_By_Dipali Somaiya_Gujarati_Geet.wmv
tiajoshi
36 views
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ,
મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ;
તોયે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ,
સ્વર: દિપાલી સોમૈયા
-
sonal garbo sheerey_ ambe maa_By Dipali Somaiya & Parthiv Gohil_Gujarati_Garba_Raas.mp4
tiajoshi
30 views
સોનલ ગરબો શીરે, અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.
હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે................
સ્વર:- દિપાલી સોમૈયા, પાર્થિવ ગોહિલ
-
te to raat aakhi vaansali vagadya kari_By_Dipali Somaiya_Gujarati_Geet.wmv
tiajoshi
11 views
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી;
મને સૂતીને સપને જગાડ્યા કરી........................
સ્વર:- દિપાલી સોમૈયા
રચના:-સુરેશ દલાલ
-
taara naam nu mandir_By_Kavita Krishnamurti_Gujarati_Geet.mp4
tiajoshi
7 views
તારા નામનું મંદિર ગણ કે, તારા નામની દેરી,
રોજ કરું છું તારી પૂજા, બે પાંપણને ઘેરી..
સ્વર:- કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત:- ગૌરાંગ વ્યાસ
રચના:- અંકિત ત્રિવેદી
-
kesariyo rang tane lagyo_By_Dipali Somaiya_Gujarati_Raas-Garba.mp4
tiajoshi
10 views
કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ.. .....................................
સ્વર:- દિપાલી સોમૈયા, પાર્થિવ ગોહિલ
-
mukhada ni maaya laagi re_By_Dipali Somaiya_Gujarati-Meerabai_Bhajan.wmv
tiajoshi
11 views
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડાની માયા લાગી રે....................................
પ્રાર્થના-ભજન
સ્વર:- દિપાલી સોમૈયા
રચના:- મીરાંબાઈ
-
raam_jova_hali_By_Saroj_Gundani_Gujarati_Lok-Geet.wmv
tiajoshi
16 views
રામ જોવા હાલી રે,
જીવણ જોવા હાલી રે,
મારી ઓછી ઉમરમાં...............
લોકગીત
સંગીત - શ્રીધર કેંકરે
સ્વર - સરોજ ગુંદાણી
શબ્દો અને ગીત સૌજન્ય:Krutesh.info
Advertisement










Play all(125)