Sort by time | Sort by thread (beta)

Link to this comment:

Share to:

All Comments (3)

Sign In or Sign Up now to post a comment!
  • Very nice Halardu

  • તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! ****** મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ ! ****** તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! ****** મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ, પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે….. ****** હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે….. ******
  • Comment removed

Loading...
Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more